Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 130

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣡न्द्रं꣢ व꣣यं꣡ म꣢हाध꣣न꣢꣫ इन्द्र꣣म꣡र्भे꣢ हवामहे । यु꣡जं꣢ वृ꣣त्रे꣡षु꣢ व꣣ज्रि꣡ण꣢म् ॥१३०॥

इ꣡न्द्र꣢꣯म् । व꣣य꣢म् । म꣣हाधने꣣ । महा । धने꣢ । इ꣡न्द्र꣢꣯म् अ꣡र्भे꣢꣯ । ह꣣वामहे । यु꣡ज꣢꣯म् । वृ꣣त्रे꣡षु꣢ । व꣣ज्रि꣡ण꣢म् ॥१३०॥

Mantra without Swara
इन्द्रं वयं महाधन इन्द्रमर्भे हवामहे । युजं वृत्रेषु वज्रिणम् ॥

इन्द्रम् । वयम् । महाधने । महा । धने । इन्द्रम् अर्भे । हवामहे । युजम् । वृत्रेषु । वज्रिणम् ॥१३०॥

Samveda - Mantra Number : 130
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वयम्) અમે (युजं वज्रिणम् इन्द्रम्) અમારી સાથે યુક્ત થનાર સાથી વજ્રી - વીર્યવાન - ઓજવી પરમાત્માને (वृत्रेषु) સદ્ગુણના આવરક પાપભાવોમાં અમારી સાથે ચાલતા (महाधने) સંગ્રામમાં (हवामहे) આહુત કરીએ છીએ - કરીએ. (अर्भे) થોડા અનિષ્ટ પ્રસંગોમાં (इन्द्रम्) પરમાત્માને આહુત કરીએ છીએ - પોકારીએ છીએ. (૬) 

 
Essence
ભાવાર્થ : અમારી અંદર ઉત્પન્ન છતા પાપભાવોનાં પ્રત્યે અમારો સંગ્રામ ચાલતા અથવા તેથી અલ્પ અનિષ્ટ થવા પર વીર્યવાન , બળવાન , ઓજસ્વી પરમાત્માનું અમોએ સ્મરણ , ચિંતન કરવું જોઈએ. (૬)