Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1279

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- राहूगण आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ए꣣तं꣢꣫ त्यꣳ ह꣣रि꣢तो꣣ द꣡श꣢ मर्मृ꣣ज्य꣡न्ते꣢ अप꣣स्यु꣡वः꣢ । या꣢भि꣣र्म꣡दा꣢य꣣ शु꣡म्भ꣢ते ॥१२७९॥

ए꣣त꣢म् । त्यम् । ह꣣रि꣡तः꣢ । द꣡श꣢꣯ । म꣣र्मृज्य꣡न्ते꣢ । अ꣣पस्यु꣡वः꣢ । या꣡भिः꣢꣯ । म꣡दा꣢꣯य । शु꣡म्भ꣢꣯ते ॥१२७९॥

Mantra without Swara
एतं त्यꣳ हरितो दश मर्मृज्यन्ते अपस्युवः । याभिर्मदाय शुम्भते ॥

एतम् । त्यम् । हरितः । दश । मर्मृज्यन्ते । अपस्युवः । याभिः । मदाय । शुम्भते ॥१२७९॥

Samveda - Mantra Number : 1279
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 10; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एतं त्यम्) એ તે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને (अपस्युवः) કર્મમાં વ્યાપ્ત થનારા (दश हरितः) દશ હરણશીલ-મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણીનું પોતાનાં મનન, વિવેચન, સ્મરણ-ચિંતન, મમત્વ, શ્રવણ અને સ્તવન આદિ કર્મ પ્રવૃત્તિઓ (मर्मृज्यन्ते) પુનઃ પુનઃ પ્રાપ્ત કરે છે. (याभिः मदाय शुम्भते) જેના દ્વારા હર્ષ-આનંદકર સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા શોભિત-આત્મામાં પ્રકાશિત થાય છે. (૬)