Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 126

1875 Mantra
Devata- इन्द्रः Rishi- सुकक्षश्रुतकक्षौ Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣢द꣣द्य꣡ कच्च꣢꣯ वृत्रहन्नु꣣द꣡गा꣢ अ꣣भि꣡ सू꣢र्य । स꣢र्वं꣣ त꣡दि꣢न्द्र ते꣣ व꣡शे꣢ ॥१२६॥

य꣢त् । अ꣣द्य꣢ । अ꣣ । द्य꣢ । कत् । च꣣ । वृत्रहन् । वृत्र । हन् । उद꣡गाः꣢ । उ꣣त् । अ꣡गाः꣢꣯ । अ꣣भि꣢ । सू꣣र्य । स꣡र्व꣢꣯म् । तत् । इ꣣न्द्र । ते । व꣡शे꣢꣯ ॥१२६॥

Mantra without Swara
यदद्य कच्च वृत्रहन्नुदगा अभि सूर्य । सर्वं तदिन्द्र ते वशे ॥

यत् । अद्य । अ । द्य । कत् । च । वृत्रहन् । वृत्र । हन् । उदगाः । उत् । अगाः । अभि । सूर्य । सर्वम् । तत् । इन्द्र । ते । वशे ॥१२६॥

Samveda - Mantra Number : 126
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृत्रहन् सूर्य इन्द्र) હે જ્ઞાન અને સદ્ગુણના આવરકને નષ્ટ કરનાર , સરણશીલ વા સૂર્યસમાન પ્રકાશમાન પરમાત્મન્ ! તું (अद्य) સંપ્રતિ = આજ (यत् कत् च अभि) જે કોઈને અભિમુખ કરીને અથવા પ્રાપ્ત કરવાને (उदगाः) ઉપસ્થિત થાય છે - સુકર્મફળ સુખ આપવા તથા દુષ્કર્મફળ દુઃખ આપવાને (तत् सर्वं ते वशे) તે સર્વ તારા વશમાં છે. (૨)
Essence
ભાવાર્થ : અજ્ઞાન પાપના નાશક , પ્રકાશ પ્રેરક પરમાત્મન્ ! સંસારમાં કોઈપણ પાપી અથવા પુણ્યાત્માજન દુઃખફળ આપવા અને સુખફળ લેવા માટે તારા બશમાં છે , તેનો યથાયોગ્ય કર્મફળ આપવા તારા આધીન છે. (૨)