Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 125

1875 Mantra
Devata- इन्द्रः Rishi- सुकक्षश्रुतकक्षौ Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣢꣫द्घेद꣣भि꣢ श्रु꣣ता꣡म꣢घं वृष꣣भं꣡ नर्या꣢꣯पसम् । अ꣡स्ता꣢रमेषि सूर्य ॥१२५॥

उ꣢त् । घ꣣ । इ꣢त् । अ꣣भि꣢ । श्रु꣣ता꣡म꣢घम् । श्रु꣣त꣢ । म꣣घम् । वृषभ꣢म् । न꣡र्या꣢꣯पसम् । न꣡र्य꣢꣯ । अ꣣पसम् । अ꣡स्ता꣢꣯रम् । ए꣣षि । सूर्य ॥१२५॥

Mantra without Swara
उद्घेदभि श्रुतामघं वृषभं नर्यापसम् । अस्तारमेषि सूर्य ॥

उत् । घ । इत् । अभि । श्रुतामघम् । श्रुत । मघम् । वृषभम् । नर्यापसम् । नर्य । अपसम् । अस्तारम् । एषि । सूर्य ॥१२५॥

Samveda - Mantra Number : 125
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सूर्य) હે સરણશીલ અથવા સૂર્ય સમાન ઇન્દ્ર પરમાત્મન્ ! તું (श्रुतामघम्) પ્રસિદ્ધ ધનયુક્ત , (वृषभम्) સુખવર્ધક , (नर्यापसम्) નર હિતકારી કર્મવાળા , (अस्तारम्) અજ્ઞાન - અંધકારને ફેંકનાર - હટાવનાર સ્વરૂપને (अभि) અભિ - તેની તરફ લક્ષ્ય બતાવવાને (घ इत्) નિશ્ચયથી જ (उदेषि) ઉદય થાય છે - ઉપાસકોની અંદર સાક્ષાત્ થાય છે. (૧)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું સરળશીલ વા સૂર્ય સમાન બનીને ઉપાસકોની અંદર સાક્ષાત્ થાય છે. પોતાના પ્રસિદ્ધ ધનયુક્ત , સુખવર્ષક , નરહિત કર્મવાળા , અજ્ઞાન-અંધકાર વિનાશક સ્વરૂપને દર્શાવીને તથા ઉપાસકોને પણ પોતાના ગુણ સમાન બનવા પ્રભાવિત કરે છે. (૧)