Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1241

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अग्नयो धिष्ण्या ऐश्वराः Chhand- द्विपदा विराट् पङ्क्तिः Swara- पञ्चमः
Mantra with Swara
प꣡व꣢स्व सोम म꣣हा꣡न्त्स꣢मु꣣द्रः꣢ पि꣣ता꣢ दे꣣वा꣢नां꣣ वि꣢श्वा꣣भि꣡ धाम꣢꣯ ॥१२४१॥

प꣡व꣢꣯स्व । सो꣣म । महा꣢न् । स꣣मुद्रः꣢ । स꣣म् । उद्रः꣢ । पि꣣ता꣢ । दे꣣वा꣢ना꣡म् । वि꣡श्वा꣢꣯ । अ꣣भि꣢ । धा꣡म꣢꣯ ॥१२४१॥

Mantra without Swara
पवस्व सोम महान्त्समुद्रः पिता देवानां विश्वाभि धाम ॥

पवस्व । सोम । महान् । समुद्रः । सम् । उद्रः । पिता । देवानाम् । विश्वा । अभि । धाम ॥१२४१॥

Samveda - Mantra Number : 1241
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે મારા ઉપાસનારસ ! તું (महान् समुद्रः) મહાન સમુદ્રશીલ બનીને (देवानां पिता) મારી ઈન્દ્રિયોના પાલક-અન્યથા વિષયોમાં જવાથી બચાવનાર (विश्वा धामअभि) મારા સમસ્ત જીવનકેન્દ્રોમાં પહોંચીને જીવન અને શાન્તિ આપનાર છે. (૩)

 
Essence
ભાવાર્થ : ઉપાસનારસ મહાન તરાવટ= શીતલતા કે આર્દ્રતા કરનાર છો. સમસ્ત ઇન્દ્રિયોને અન્યથા ચેષ્ટાથી રોકનાર-બચાવનાર, સમસ્ત જીવન કેન્દ્રોમાં પહોંચીને જીવન અને શાન્તિ પ્રદાન કરનાર છો. (૩)