Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1235

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- निध्रुविः काश्यपः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣡व꣢स्व दे꣣व꣡ आ꣢यु꣣ष꣡गिन्द्रं꣢꣯ गच्छतु ते꣣ म꣡दः꣢ । वा꣣यु꣡मा रो꣢꣯ह꣣ ध꣡र्म꣢णा ॥१२३५॥

प꣡व꣢꣯स्व । दे꣣वः꣢ । आ꣣युष꣢क् । आ꣣यु । स꣢क् । इ꣡न्द्र꣢꣯म् । ग꣣च्छतु । ते । म꣡दः꣢꣯ । वा꣣यु꣢म् । आ । रो꣣ह । ध꣡र्म꣢꣯णा ॥१२३५॥

Mantra without Swara
पवस्व देव आयुषगिन्द्रं गच्छतु ते मदः । वायुमा रोह धर्मणा ॥

पवस्व । देवः । आयुषक् । आयु । सक् । इन्द्रम् । गच्छतु । ते । मदः । वायुम् । आ । रोह । धर्मणा ॥१२३५॥

Samveda - Mantra Number : 1235
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देव) હે આનંદધારામાં આવનાર પરમાત્મન્ ! તું (पवस्व) આનંદધારામાં પ્રાપ્ત થતો રહે તે (मदः) તારું હર્ષપ્રદ સ્વરૂપ (इन्द्रम्) જીવાત્માને (आयुषक् गच्छतु) નિરંતર વા અનુષક્ત અનુકૂળ બનીને વા આયુના સાથી બનીને પ્રાપ્ત થાય. (धर्मणा) પોતાના વ્યાપન ધર્મથી (वायुम् आरोह) ઉપાસકની આયુને પ્રાપ્ત કર. (૭)

 
Essence
ભાવાર્થ : પરમાત્મ દેવ ! તું આનંદધારામાં વહેતો આવ. તારું હર્ષ-આનંદપ્રદ સ્વરૂપ ઉપાસક આત્માને નિરંતર અથવા અનુકૂળ રૂપમાં અથવા જીવનનાં સાથી બનીને પોતાના વ્યાપન ધર્મથી તેની આયુની વૃદ્ધિ કર. (૭)