Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 122

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣡दि꣢न्द्रा꣣हं꣢꣫ यथा꣣ त्व꣡मीशी꣢꣯य꣣ व꣢स्व꣣ ए꣢क꣣ इ꣢त् । स्तो꣣ता꣢ मे꣣ गो꣡स꣢खा स्यात् ॥१२२॥

य꣢त् । इ꣣न्द्र । अह꣢म् । य꣡था꣢꣯ । त्वम् । ई꣡शी꣢꣯य । व꣡स्वः꣢꣯ । ए꣡कः꣢ । इत् । स्तो꣣ता꣢ । मे꣣ । गो꣡सखा꣢꣯ । गो । स꣣खा । स्यात् ॥१२२॥

Mantra without Swara
यदिन्द्राहं यथा त्वमीशीय वस्व एक इत् । स्तोता मे गोसखा स्यात् ॥

यत् । इन्द्र । अहम् । यथा । त्वम् । ईशीय । वस्वः । एकः । इत् । स्तोता । मे । गोसखा । गो । सखा । स्यात् ॥१२२॥

Samveda - Mantra Number : 122
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यत् यथा त्वं वस्वः एकः इत् ईशिषे) જેમ તું ઐશ્વર્યનું એકલો સ્વામીત્વ કરે છે - સ્વામી છો ; (अहम् ईशीय) હું તારી સાથે રહીને ઐશ્વર્યનો સ્વામી બની જાઉં - બની જાઉં છું , ત્યારે (मे गोसखा) મારો સહપાઠી - "વિદ્યામાં સમાન રહેનાર" (स्तोता स्यात्) તારી સ્તુતિ કરનારો બની જાય - બની જાય છે. 
Essence
ભાવાર્થ : પરમાત્માની સ્તુતિ કરનાર જીવનમુક્ત ઉપાસક પરમાત્માના આનંદ આદિ ઐશ્વર્યથી યુક્ત છે , તેને જોઈ - દેખાદેખીથી સહપાઠી પણ પરમાત્માનો સ્તોતા બની જાય છે , એવો આસ્તિક ભાવનો પ્રચાર એક આદર્શ ઉપાસક દ્વારા થાય છે. (૮)