Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1216

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- निध्रुविः काश्यपः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣या꣡ प꣢वस्व꣣ धा꣡र꣢या꣣ य꣢या꣣ सू꣢र्य꣣म꣡रो꣢चयः । हि꣣न्वानो꣡ मानु꣢꣯षीर꣣पः꣢ ॥१२१६॥

अ꣣या꣢ । प꣣वस्व । धा꣡र꣢꣯या । य꣡या꣢꣯ । सू꣡र्य꣢꣯म् । अ꣡रो꣢꣯चयः । हि꣣न्वानः꣢ । मा꣡नु꣢꣯षीः । अ꣣पः꣢ ॥१२१६॥

Mantra without Swara
अया पवस्व धारया यया सूर्यमरोचयः । हिन्वानो मानुषीरपः ॥

अया । पवस्व । धारया । यया । सूर्यम् । अरोचयः । हिन्वानः । मानुषीः । अपः ॥१२१६॥

Samveda - Mantra Number : 1216
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हिन्वानः) સોમ-પરમાત્મન્ ! જગતને પ્રેરણા આપતા તું (यथा धारया) જે શક્તિથી (सूर्यम् अरोचयः) સૂર્યને પ્રકાશિત કરે છે-ચમકાવે છે (अया) એ-તે-ધારા-શક્તિથી (मानुषीः अपः) મનુષ્યોની અંદર રહેલ પ્રાણોને, ઇન્દ્રિયોને (पवस्व) પ્રાપ્ત થા. (૭)

 
Essence
ભાવાર્થ : જગતને પ્રેરણા આપતા પરમાત્મા જે પોતાની વ્યાપ્ત ધારા અર્થાત્ શક્તિથી સૂર્યને પ્રકાશિત કરે છે, તેથી મનુષ્ય-સંબંધી પ્રાણો, ઇન્દ્રિયો અને રસ, રક્તને પ્રગતિ આપવા માટે પ્રાપ્ત થા. (૭)