Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1205

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- उचथ्य आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣢त्ते꣣ शु꣡ष्मा꣢स ईरते꣣ सि꣡न्धो꣢रू꣣र्मे꣡रि꣢व स्व꣣नः꣢ । वा꣣ण꣡स्य꣢ चोदया प꣣वि꣢म् ॥१२०५॥

उ꣢त् । ते꣣ । शु꣡ष्मा꣢꣯सः । ई꣣रते । सि꣡न्धोः꣢꣯ । ऊ꣣र्मेः꣢ । इ꣣व । स्वनः꣢ । वा꣣ण꣡स्य꣢ । चो꣣दय । पवि꣢म् ॥१२०५॥

Mantra without Swara
उत्ते शुष्मास ईरते सिन्धोरूर्मेरिव स्वनः । वाणस्य चोदया पविम् ॥

उत् । ते । शुष्मासः । ईरते । सिन्धोः । ऊर्मेः । इव । स्वनः । वाणस्य । चोदय । पविम् ॥१२०५॥

Samveda - Mantra Number : 1205
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે ધારારૂપમાં પ્રાપ્ત થનાર શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તારો (शुष्मासः) રચના સંબંધી બળપ્રભાવ (उदीरते) ઊઠી રહ્યો છે-સંસારમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે. (सिन्धोः ऊर्मेः इव स्वनः) સ્યંદનશીલ સમુદ્રના તરંગોના પ્રભાવક શબ્દ સમાન, આ તારું એક શિલ્પ કલાત્મક કાર્ય છે, બીજું જ્ઞાનાત્મક કાર્ય છે. (वाणस्य) તારા શબ્દ ભંડાર વેદરૂપ વાદ્ય-વાજાની (पविं चोदय) વાણી-મંત્રવાણી સ્તુતિ મધુરવાણીને પ્રેરિત કર-કરે છે-ઉપાસકોની અંદર સફળ રૂપમાં પ્રેરિત કરી રહેલ છે. (૧)