Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1181

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
मृ꣣ज꣡न्ति꣢ त्वा꣣ द꣢श꣣ क्षि꣡पो꣢ हि꣣न्व꣡न्ति꣢ स꣣प्त꣢ धी꣣त꣡यः꣢ । अ꣢नु꣣ वि꣡प्रा꣢ अमादिषुः ॥११८१॥

मृ꣣ज꣡न्ति꣢ । त्वा꣣ । द꣡श꣢꣯ । क्षि꣡पः꣢꣯ । हि꣣न्व꣡न्ति꣢ । स꣣प्त꣢ । धी꣣त꣡यः꣢ । अ꣡नु꣢꣯ । वि꣡प्राः꣢꣯ । वि । प्राः꣣ । अमादिषुः ॥११८१॥

Mantra without Swara
मृजन्ति त्वा दश क्षिपो हिन्वन्ति सप्त धीतयः । अनु विप्रा अमादिषुः ॥

मृजन्ति । त्वा । दश । क्षिपः । हिन्वन्ति । सप्त । धीतयः । अनु । विप्राः । वि । प्राः । अमादिषुः ॥११८१॥

Samveda - Mantra Number : 1181
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्वा) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (दश क्षिपः) જે વિષયો તરફ ફેંકનારી ઇન્દ્રિય શક્તિઓ વૃત્તિઓ (मृजन्ति) પ્રાપ્ત થઈ રહી છે તે વિષયોમાં ન જતાં તારી તરફ પ્રવૃત્ત થઈ રહી છે. (सप्त धीतयः हिन्वन्ति) સાત પ્રજ્ઞાઓ યોગભૂમિઓ-હેય દુ:ખ જાણી લીધું, હેય હેતુ ક્ષીણ થઈ ગયા, જ્ઞાનનો ઉપાય વિવેક દર્શન પ્રાપ્ત કરી લીધું, સત્ત્વ આદિ ગુણોના અધિકારથી બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ, ગુણો-સત્ત્વાદિ-પોતાના કારણમાં લીન થઈ ગયા, પ્રયોજનના અભાવથી ફરી તેની ઉત્પત્તિ નહીં, તને આપ્ત થઈ રહી છે-સમગ્રરૂપથી પ્રાપ્ત થઈ રહી છે-તારા દ્વારા ચરિત થઈ રહી છે, આ રીતે (अनु ' त्वाम् अनु ' विप्राः अमादिषुः) તને લક્ષ્ય કરીને ઉપાસક બ્રાહ્મણ હર્ષિત-આનંદિત બની જાય છે. (૪)