Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1169

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेध आङ्गिरसः Chhand- ककुप् Swara- ऋषभः
Mantra with Swara
त्वं꣡ न꣢ इ꣣न्द्रा꣡ भ꣢र꣣ ओ꣡जो꣢ नृ꣣म्ण꣡ꣳ श꣢तक्रतो विचर्षणे । आ꣢ वी꣣रं꣡ पृ꣢तना꣣स꣡ह꣢म् ॥११६९॥

त्व꣢म् । नः꣣ । इन्द्र । आ꣢ । भ꣣र । ओ꣡जः꣢꣯ । नृ꣣म्ण꣢म् । श꣣तक्रतो । शत । क्रतो । विचर्षणे । वि । चर्षणे । आ꣢ । वी꣣र꣢म् । पृ꣣तनास꣡ह꣢म् । पृतना । सहम् ॥११६९॥

Mantra without Swara
त्वं न इन्द्रा भर ओजो नृम्णꣳ शतक्रतो विचर्षणे । आ वीरं पृतनासहम् ॥

त्वम् । नः । इन्द्र । आ । भर । ओजः । नृम्णम् । शतक्रतो । शत । क्रतो । विचर्षणे । वि । चर्षणे । आ । वीरम् । पृतनासहम् । पृतना । सहम् ॥११६९॥

Samveda - Mantra Number : 1169
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 8; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शतक्रतो) અનેક કર્મશક્તિવાળા અને (विचर्षणे) સર્વજ્ઞ (इन्द्र) પરમાત્મન્ ! (त्वम्) તું (नः) અમારે માટે - અમારી અંદર (ओजः) આધ્યાત્મિક બળ અને (नृम्णम्) યશઃ સંયમ સદાચારનો યશ (आभर) ભરી દે છે. (पृतनासहं वीरम् आ) અમારો વિરોધ કરનારી બાધક વૃત્તિઓને સહન કરનાર પ્રાણને પણ ભરી દે. (૭)

 
Essence
ભાવાર્થ: હે અનન્ત કર્મશક્તિવાળા, સર્વજ્ઞ, સર્વ અન્તર્યામી પરમાત્મન્ ! તું અમારી અંદર આત્મિક બળ, સંયમ અને સદાચારનો યશ ભરપૂર ભરી દે તથા વિરોધી અવરોધક વૃત્તિઓને સહન કરનાર પ્રાણને પણ ભરપૂર કરી દે, હું ઉપાસના દ્વારા તારા શરણમાં આવેલ છું. (૭)