Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 116

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣡स्ते꣢ नू꣣न꣡ꣳ श꣢तक्रत꣣वि꣡न्द्र꣢ द्यु꣣म्नि꣡त꣢मो꣣ म꣡दः꣢ । ते꣡न꣢ नू꣣नं꣡ मदे꣢꣯ मदेः ॥११६॥

यः꣢ । ते꣣ । नून꣢म् । श꣣तक्रतो । शत । क्रतो । इ꣡न्द्र꣢꣯ । द्यु꣣म्नि꣡त꣢मः । म꣡दः꣢꣯ । ते꣡न꣢꣯ । नू꣣न꣢म् । म꣡दे꣢꣯ । म꣣देः ॥११६॥

Mantra without Swara
यस्ते नूनꣳ शतक्रतविन्द्र द्युम्नितमो मदः । तेन नूनं मदे मदेः ॥

यः । ते । नूनम् । शतक्रतो । शत । क्रतो । इन्द्र । द्युम्नितमः । मदः । तेन । नूनम् । मदे । मदेः ॥११६॥

Samveda - Mantra Number : 116
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शतक्रतो इन्द्र) હે અનેક કર્મરૂપ પરાક્રમવાળા પરમ ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (ते) તારો (यः) જે  (नूनम्) નિશ્ચય (द्युम्नितमः मदः) અત્યંત યશસ્વી હર્ષ = આનંદ છે , તે અન્ય વસ્તુઓમાં પ્રાપ્ત થનાર નથી. (तेन मदे) તે આનંદમાં (नूनं मदेः) મને અવશ્ય આનંદિત કર. (૨)
Essence
ભાવાર્થ : અનેક પરાક્રમયુક્ત પરમાત્મન્ ! કોઈપણ ભોગપદાર્થમાં આનંદસુખ ક્ષણિક છે અને તેનું અધિક સેવન હાનિકારક છે , પતનની તરફ લઈ જનાર છે , અપયશ કરનાર છે , પરંતુ તારી અંદર જે હર્ષ - આનંદ છે , તે તો અત્યંત યશસ્વી જીવન બનાવનાર છે , તે તારા યશસ્વી આનંદ દ્વારા અવશ્ય આનંદિત કર - હું સદા ગૃહસ્થમાં જ અર્થાત્ સંસારમાં - સંસારના ભોગમાં ન પડ્યો રહું. (૨)