Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1157

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पर्वतनारदौ काण्वौ शिखण्डिन्यावप्सरसौ काश्यपौ वा Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
स꣡खा꣢य꣣ आ꣡ नि षी꣢꣯दत पुना꣣ना꣢य꣣ प्र꣡गा꣢यत । शि꣢शुं꣣ न꣢ य꣣ज्ञैः꣡ परि꣢꣯ भूषत श्रि꣣ये꣢ ॥११५७॥

स꣡खा꣣यः । स । खा꣣यः । आ꣢ । नि । सी꣣दत । पुनाना꣡य꣢ । प्र । गा꣣यत । शि꣡श꣢꣯म् । न । य꣣ज्ञैः꣢ । प꣡रि꣢꣯ । भू꣣षत । श्रिये꣢ ॥११५७॥

Mantra without Swara
सखाय आ नि षीदत पुनानाय प्रगायत । शिशुं न यज्ञैः परि भूषत श्रिये ॥

सखायः । स । खायः । आ । नि । सीदत । पुनानाय । प्र । गायत । शिशम् । न । यज्ञैः । परि । भूषत । श्रिये ॥११५७॥

Samveda - Mantra Number : 1157
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 8; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सखायः) હે સમાનનામ-સમાનધર્મી ઉપાસકજનો ! (आनिषीदत) સમગ્ર રૂપથી સુખાસન પર બેસો (पुनानाय) જીવનને પવિત્ર-શુદ્ધ કરનાર સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને માટે (प्रगायत) પ્રકૃષ્ટ ગાન-સ્તવન કરો (श्रिये) પોતાના કલ્યાણને માટે (शिशुं न यज्ञैः परिभूषत) પ્રશંસનીય-સુશોભિત બાળકની સમાન સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને અધ્યાત્મયજ્ઞો-સંગતિકરણોથી સર્વ તરફ ભૂષિત સન્માનિત કરો. (૩)

 
Essence
ભાવાર્થ : હે સમાનધર્મી ઉપાસકજનો ! સમગ્ર રૂપથી સુખાસન પર બેસો. તે પવિત્ર કરનાર પરમાત્માને માટે પોતાના કલ્યાણને માટે શ્રેષ્ઠ સ્તવન કરો. પ્રશંસનીય બાળકની સમાન સંગતિકરણોથી પરિભૂષિત-સુશોભિત કરો-સન્માનિત કરો. (૬)