Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1126

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ना꣢भा꣣ ना꣡भिं꣢ न꣣ आ꣡ द꣢दे꣣ च꣡क्षु꣢षा꣣ सू꣡र्यं꣢ दृ꣣शे꣢ । क꣣वे꣡रप꣢꣯त्य꣣मा꣡ दु꣢हे ॥११२६॥

ना꣡भा꣢꣯ । ना꣡भि꣢꣯म् । नः꣣ । आ꣢ । द꣣दे । च꣡क्षु꣢꣯षा । सू꣡र्य꣢꣯म् । दृ꣡शे꣢ । क꣣वेः꣢ । अ꣡प꣢꣯त्यम् । आ । दु꣣हे ॥११२६॥

Mantra without Swara
नाभा नाभिं न आ ददे चक्षुषा सूर्यं दृशे । कवेरपत्यमा दुहे ॥

नाभा । नाभिम् । नः । आ । ददे । चक्षुषा । सूर्यम् । दृशे । कवेः । अपत्यम् । आ । दुहे ॥११२६॥

Samveda - Mantra Number : 1126
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 8; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नाभिं नः नाभा आददे) વિશ્વને પોતાની સાથે બાંધનાર વિવેક કેન્દ્રભૂત તથા વિશ્વના મધ્યરૂપ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને અમારી પોતાની મધ્યમાં-અંદર ગ્રહણ કરીને અપનાવીએ અથવા આધાન કરીએ. (चक्षुषा सूर्यम् आदृषे) પુનઃ જ્ઞાન નેત્ર દ્વારા સરણશીલ સર્વત્ર વ્યાપનશીલ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને સમગ્ર રૂપથી નિહાળી શકું-સાક્ષાત્ કરી શકું, (कवेः अपत्थम् आदुहे) સ્તુતિકર્તા ઉપાસકનું પતન ન થવા દેનાર-રક્ષક સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માનું સમગ્ર રૂપથી દોહન કરું-પોતાની અંદર સમાવી લઉં. અર્થાત્ ક્રાન્તદર્શી પરમાત્માને અપત્યરૂપ-તેનાથી ઉત્પન્ન આનંદરસનું દોહન કરું. (૧૧)