Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1115

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवः Chhand- द्विपदा विराट् Swara- पञ्चमः
Mantra with Swara
उप प्रक्षे मधुमति क्षियन्तः पुष्येम रयिं धीमहे त इन्द्र ॥१११५॥

उ꣡प꣢꣯ । प्र꣣क्षे꣢ । प्र꣣ । क्षे꣢ । म꣡धु꣢꣯मति । क्षि꣣य꣡न्तः꣢ । पु꣡ष्ये꣢꣯म । र꣣यि꣢म् । धी꣣म꣡हे꣢ । ते꣣ । इन्द्र ॥१११५॥

Mantra without Swara
उप प्रक्षे मधुमति क्षियन्तः पुष्येम रयिं धीमहे त इन्द्र ॥

उप । प्रक्षे । प्र । क्षे । मधुमति । क्षियन्तः । पुष्येम । रयिम् । धीमहे । ते । इन्द्र ॥१११५॥

Samveda - Mantra Number : 1115
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 7; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (मधुमति प्रक्षे) મધુર પ્રક્ષરણ પ્રસ્રવણ-સ્તુતિવાણીઓ અન્તઃસ્થાન મોક્ષધામમાં (उपक्षियन्तः) નિવાસ કરતાં (रयिं पुष्येम) મોક્ષસુખને પુષ્ટ કરે તથા (ते धीमहे) તારું ધ્યાન કરે. (૮)

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! સ્તુતિઓના આધાર તારું મધુર પ્રાસ્રવણ કરવામાં અમે નિવાસ કરતાં મોક્ષધન-ભોગને અમારી અંદર પુષ્ટ કરીએ, પ્રાપ્ત કરી લઈએ, તેથી તારું ધ્યાન કરીએ છીએ. (૮)