Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1114

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवः Chhand- द्विपदा विराट् Swara- पञ्चमः
Mantra with Swara
अर्च꣢꣯न्त्यर्कं मरुतः स्वर्का आ स्तोभति श्रुतो युवा स इन्द्रः ॥१११४॥

अ꣡र्च꣢꣯न्ति । अ꣣र्क꣢म् । म꣣रु꣡तः꣢ । स्व꣣र्काः꣢ । सु꣣ । अर्काः꣢ । आ । स्तो꣣भति । श्रुतः꣡ । यु꣡वा꣢꣯ । सः । इ꣡न्द्रः꣢꣯ ॥१११४॥

Mantra without Swara
अर्चन्त्यर्कं मरुतः स्वर्का आ स्तोभति श्रुतो युवा स इन्द्रः ॥

अर्चन्ति । अर्कम् । मरुतः । स्वर्काः । सु । अर्काः । आ । स्तोभति । श्रुतः । युवा । सः । इन्द्रः ॥१११४॥

Samveda - Mantra Number : 1114
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 7; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्वर्काः मरुतः) સર્વોત્તમ મંત્ર-મનનવાળા અથવા સ્તોમ-સ્તુતિ સમૂહવાળા દિવ્ય વિદ્વાન મુમુક્ષુજન અથવા અધ્યાત્મયાજી જન (अर्कम् अर्चन्ति) અર્ચનીય પરમાત્મ દેવનું અર્ચન કરે છે (सः श्रुतः युवाः इन्द्रः) તે પ્રસિદ્ધ સદા યુવાન અજર પરમાત્મા (आस्तोभति) તેને પ્રેરણા આપે છે, પોતાની સાથે સંયુક્ત કરે છે. (૯)

 
Essence
ભાવાર્થ : સર્વોત્તમ મનનવાળા, શ્રેષ્ઠ સ્તુતિસમૂહવાળા અથવા મુમુક્ષુજન વા આત્મયાજ્ઞિક જન પરમાત્માની અર્ચના કરે છે, તે પ્રસિદ્ધ અજર પરમાત્મા પણ તેને ભેટે છે. (૯)