Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 109

1875 Mantra
Devata- अग्निः Rishi- सौभरि: काण्व: Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
तं꣡ गू꣢र्धया꣣꣬ स्व꣢꣯र्णरं दे꣣वा꣡सो꣢ दे꣣व꣡म꣢र꣣तिं꣡ द꣢धन्विरे । दे꣣वत्रा꣢ ह꣣व्य꣡मू꣢हिषे ॥१०९॥

त꣢म् । गू꣣र्धय । स्व꣢꣯र्णरम् । स्वः꣢꣯ । न꣣रम् । देवा꣡सः꣢ । दे꣣व꣢म् । अ꣣रति꣢म् । द꣣धन्विरे । देवत्रा꣢ । ह꣣व्य꣢म् । ऊ꣣हिषे ॥१०९॥

Mantra without Swara
तं गूर्धया स्वर्णरं देवासो देवमरतिं दधन्विरे । देवत्रा हव्यमूहिषे ॥

तम् । गूर्धय । स्वर्णरम् । स्वः । नरम् । देवासः । देवम् । अरतिम् । दधन्विरे । देवत्रा । हव्यम् । ऊहिषे ॥१०९॥

Samveda - Mantra Number : 109
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देवासः) અમૃત-મૃત-મરણ-જન્મમરણથી રહિત મુક્ત આત્માઓ (स्वर्णरम्) જે સ્વ: - મોક્ષ પ્રાપક = પહોંચાડનાર , (अरतिं देवम्) અંતર્યામી દેવને (दधन्विरे) પ્રાપ્ત કરેલ છે , (तं गूद्र्धय) તેને અર્પિત કર - સ્તુતિમાં લાવ ; (देवत्रा) તે દેવો - અમૃત - અમર મુક્તાત્માઓમાં (हव्यम्) સમર્પણીય પોતાના આત્માને (ऊहिषे) પહોંચાડવા માટે - તેની ગણનામાં આવવા - તેની શ્રેણીમાં બનવા માટે. (૩)
Essence
ભાવાર્થ : મુક્તિમાં જે મુક્તિપ્રદ અન્તર્યામી દેવને મુક્ત આત્માઓ પ્રાપ્ત કરેલ છે , તેમાં પોતાને પણ પહોંચાડવા માટે તે પરમાત્માની અર્ચના સ્તુતિ કરવી જોઇએ. (૩)