Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1072

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢द्वी꣣डा꣡वि꣢न्द्र꣣ य꣢त्स्थि꣣रे꣡ यत्पर्शा꣢꣯ने꣣ प꣡रा꣢भृतम् । व꣡सु꣢ स्पा꣢र्हं꣡ तदा भ꣢꣯र ॥१०७२॥

यत् । वी꣣डौ꣢ । इ꣣न्द्र । य꣢त् । स्थि꣣रे꣢ । यत् । प꣡र्शा꣢꣯ने । प꣡रा꣢꣯भृतम् । प꣡रा꣢꣯ । भृ꣣तम् । व꣡सु꣢꣯ । स्पा꣣र्ह꣢म् । तत् । आ । भ꣣र ॥१०७२॥

Mantra without Swara
यद्वीडाविन्द्र यत्स्थिरे यत्पर्शाने पराभृतम् । वसु स्पार्हं तदा भर ॥

यत् । वीडौ । इन्द्र । यत् । स्थिरे । यत् । पर्शाने । पराभृतम् । परा । भृतम् । वसु । स्पार्हम् । तत् । आ । भर ॥१०७२॥

Samveda - Mantra Number : 1072
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 7; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (स्पार्हं वसु) સ્પર્શણી વસુ-વસેલ-વ્યાપી સ્વરૂપ (यत् वीडौ) જે બળવાળા સૂર્ય જેવા પદાર્થમાં અથવા સત્વગુણમાં (यत् स्थिरे) જે કઠિન પૃથિવી જેવા પિંડમાં, અગ્નિમાં અથવા તમોગુણમાં (यत् पर्शाने) જે મેઘ જેવા પદાર્થમાં, વિદ્યુમાં અથવા રજોગુણમાં (पराभृतम्) તે તારું સ્વરૂપ ભરેલ છે. (तत् आभर) તેને મારી અંદર ભરપૂર કર. (૪)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તે તારું અન્યમાં રહેનાર-વ્યાપ્ત સ્વરૂપ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે ગુણોમાં ભરેલ છે અથવા સૂર્ય, વિદ્યુત અને અગ્નિ એ ત્રણે જ્યોતિઓમાં ભરેલ છે અથવા પ્રકાશપિંડ સૂર્યમાં દોલાયમાન તરલ પદાર્થ મેઘમાં અને કઠિન પદાર્થ પૃથિવીમાં ભરેલ છે, એ સર્વને તારા વ્યાપન સ્વરૂપને મારી-ઉપાસકની અંદર ભરી દે. (૪)