Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 106

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वमना वैयश्वः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
श्रु꣣꣬ष्ट्य꣢꣯ग्ने꣣ नव꣢स्य मे स्तो꣡म꣢स्य वीर विश्पते । नि꣢ मा꣣यि꣢न꣣स्त꣡प꣢सा र꣣क्ष꣡सो꣢ दह ॥१०६॥

श्रु꣣ष्टी꣢ । अ꣣ग्ने । न꣡व꣢꣯स्य । मे꣣ । स्तो꣡म꣢꣯स्य । वी꣣र । विश्पते । नि꣢ । मा꣣यि꣡नः꣢ । त꣡प꣢꣯सा । र꣣क्ष꣡सः । द꣣ह ॥१०६॥

Mantra without Swara
श्रुष्ट्यग्ने नवस्य मे स्तोमस्य वीर विश्पते । नि मायिनस्तपसा रक्षसो दह ॥

श्रुष्टी । अग्ने । नवस्य । मे । स्तोमस्य । वीर । विश्पते । नि । मायिनः । तपसा । रक्षसः । दह ॥१०६॥

Samveda - Mantra Number : 106
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वीर विश्पते अग्ने) હે શક્તિમાન - પ્રાણીમાત્રના સ્વામિન્ ! હે શક્તિમાન્ પ્રજામાત્ર - પ્રાણીમાત્રના સ્વામિન્ ! (मे) મારા (नवस्य स्तोमस्य श्रुष्टी) સ્તુતિ પૂર્ણ છંદ : - હાર્દિક ગાનને સાંભળીને (मायिनः रक्षसः) છળ કરનારા , વિપરીત આચરણવાળા , મનમાં જૂદું અને આચરણ જુદું એવા મનુષ્યોથી પોતાને બચાવવા જોઈએ. તેને (तपसा निदह) તારા તેજથી , દંડના સામર્થ્યથી ભસ્મ કર અથવા મારી અંદરથી છળયુક્ત વિચારોને ભસ્મ કર. (૧૦)
Essence
ભાવાર્થ :  સર્વરક્ષક પરમાત્મા હૃદયથી સ્તુતિ પૂર્ણ ગુણગાનથી છળ પૂર્ણ દુષ્ટ વિચારક અને વિચારોને નષ્ટ કરી દે છે અને પોતાના ઉપાસકની તેનાથી રક્ષા કરે છે. (૧૦)