Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 104

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वमना वैयश्वः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
न꣡ तस्य꣢꣯ मा꣣य꣡या꣢ च꣣ न꣢ रि꣣पु꣡री꣢शीत꣣ म꣡र्त्यः꣢ । यो꣢ अ꣣ग्न꣡ये꣢ द꣣दा꣡श꣢ ह꣣व्य꣡दा꣢तये ॥१०४॥

न꣢ । त꣡स्य꣢꣯ । मा꣣य꣡या꣢ । च꣣ । न꣢ । रि꣣पुः꣢ । ई꣣शीत । म꣡र्त्यः꣢꣯ । यः । अ꣣ग्न꣡ये꣢ । द꣣दा꣡श꣢ । ह꣣व्य꣡दा꣢तये । ह꣣व्य꣢ । दा꣣तये ॥१०४॥

Mantra without Swara
न तस्य मायया च न रिपुरीशीत मर्त्यः । यो अग्नये ददाश हव्यदातये ॥

न । तस्य । मायया । च । न । रिपुः । ईशीत । मर्त्यः । यः । अग्नये । ददाश । हव्यदातये । हव्य । दातये ॥१०४॥

Samveda - Mantra Number : 104
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यः) જે જન (हव्यदातये) હવ્ય સ્તુતિરૂપ ભેટનું દાન જેના માટે છે એવા (अग्नये) અગ્રણાયક પરમાત્માને માટે (ददाश) જે આપે છે , અન્યને માટે નહિ અર્થાત્ જે માત્ર પરમાત્માની સ્તુતિમાં પોતાનું જીવન વિતાવે છે , અન્યની સ્તુતિમાં નહિ. (रिपुः मर्त्यः च न) શત્રુજન પણ (मायया) પ્રજ્ઞાછળ બુદ્ધિથી (न तस्य ईशीत) તેના પર સ્વામીત્વ કરી શકતો નથી. દબાવી શકતો નથી. (૮)
Essence
ભાવાર્થ :  એક માત્ર પરમાત્મા જ સ્તુતિને યોગ્ય છે , જે તેને સ્તુતિઓ દ્વારા પોતાનું સમસ્ત જીવન જ અર્પણ કરી દે છે. શત્રુનો તેના પર કોઈ પ્રભાવ પડી શકતો નથી , કોઈ હાનિ પહોંચાડી શકતો નથી , કારણ કે તે એકલો નથી તેની સાથે તેનો પરમાત્મા સદા રક્ષક છે. (૮)