Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 102

1875 Mantra
Devata- अदितिः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
उ꣣त꣢꣫ स्या नो꣣ दि꣡वा꣢ म꣣ति꣡रदि꣢꣯तिरू꣣त्या꣡ग꣢मत् । सा꣡ शन्ता꣢꣯ता꣣ म꣡य꣢स्कर꣣द꣢प꣣ स्रि꣣धः꣢ ॥१०२॥

उ꣣त꣢ । स्या । नः꣣ । दि꣡वा꣢꣯ । म꣣तिः꣢ । अ꣡दि꣢꣯तिः । अ । दि꣣तिः । ऊत्या꣢ । आ । ग꣢मत् । सा꣢ । श꣡न्ता꣢꣯ता । शम् । ता꣣ता । म꣡यः꣢꣯ । क꣣रत् । अ꣡प꣢꣯ । स्रि꣡धः꣢꣯ ॥१०२॥

Mantra without Swara
उत स्या नो दिवा मतिरदितिरूत्यागमत् । सा शन्ताता मयस्करदप स्रिधः ॥

उत । स्या । नः । दिवा । मतिः । अदितिः । अ । दितिः । ऊत्या । आ । गमत् । सा । शन्ताता । शम् । ताता । मयः । करत् । अप । स्रिधः ॥१०२॥

Samveda - Mantra Number : 102
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्या मतिः) તે મેધા (अदितिः) અખંડ માતૃરૂપ - અમારા માટે સુખ સાધનોનું નિર્માણ કરનાર પરમાત્માની પાસેથી (नः उत्या दिवा आगमत्) અમારી રક્ષાને માટે પ્રતિદિન - નિરંતર વૃદ્ધિ પામતી અમને સમગ્રરૂપથી પ્રાપ્ત થયા કરે - આવતી રહે (सा शंताता) તે શાંતિ પ્રદાન કરે , (मायस्करत्) સુખી કરે - સુખ દેતી રહે (स्रिधः अप) કામવાસના આદિ જીવનરસ શોષક દોષોને દૂર કરતી રહે. (૬)
Essence
ભાવાર્થ : અખંડ પરમાત્માશક્તિની આરાધનાથી તે મેધા - બુદ્ધિ નિરંતર આવે છે , પ્રતિદિન વૃદ્ધિ પામતી રહે છે , સમસ્ત પોષક જીવનરસની વૃદ્ધિ કરે છે , કામવાસના આદિ દોષોને દૂર કર્યા કરે છે , તેથી પરમાત્માની સદા આરાધના કરવી જોઈએ. (૬)