Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 101

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- त्रित आप्त्यः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
ज꣣ज्ञानः꣢ स꣣प्त꣢ मा꣣तृ꣡भि꣢र्मे꣣धा꣡माशा꣢꣯सत श्रि꣣ये꣢ । अ꣣यं꣢ ध्रु꣣वो꣡ र꣢यी꣣णां꣡ चि꣢केत꣣दा꣢ ॥१०१॥

ज꣣ज्ञानः꣢ । स꣣प्त꣢ । मा꣣तृ꣡भिः꣢ । मे꣣धा꣢म् । आ । अ꣣शासत । श्रिये꣢ । अ꣣य꣢म् । ध्रु꣣वः꣢ । र꣣यीणा꣢म् । चि꣣केतत् । आ꣢ ॥१०१॥

Mantra without Swara
जज्ञानः सप्त मातृभिर्मेधामाशासत श्रिये । अयं ध्रुवो रयीणां चिकेतदा ॥

जज्ञानः । सप्त । मातृभिः । मेधाम् । आ । अशासत । श्रिये । अयम् । ध्रुवः । रयीणाम् । चिकेतत् । आ ॥१०१॥

Samveda - Mantra Number : 101
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सप्त) સાત (मातृभिः) જ્ઞાનનું માનકલેવર દર્શાવનારી ગાયત્રી આદિ છંદોમયી જ્યોતિઓ દ્વારા (जज्ञानः) પરમાત્માને જાણતો ઉપાસક (श्रिये मेधाम् आशासत) શ્રી = ભદ્રા કલ્યાણમયી સ્થિતિ મેધા = ઉત્તમ બુદ્ધિની કામના કરે છે (अयं ध्रुवः) એ અવિનાશી એકરસ પરમાત્મા (रयीणाम् आ चिकेतत्) સમસ્ત કલ્યાણકારી ધન સંપદાઓને સારી રીતે આપે છે - જ્ઞાન કરાવે છે. (૫)
Essence
ભાવાર્થ : પરમાત્માનું જ્ઞાન તેની સાત છંદોવાણી વેદરૂપ જ્ઞાન જ્યોતિઓ સારી રીતે કરાવે છે , ઉપાસક તેની કલ્યાણ કામનાને માટે મેધાને પ્રાપ્ત કરીને નિશ્ચય કરી લે છે કે , તે એકરસ અવિનાશી પરમાત્મા જ સમસ્ત ધન સંપત્તિઓનું જ્ઞાન કરાવે છે ; તેનો આશ્રય લેવો અને વેદ સ્તવનો દ્વારા તેની ઉપાસના કરવી જોઈએ. (૫)