Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1002

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः
Mantra with Swara
इ꣢न्द्रो꣣ म꣡दा꣢य वावृधे꣣ श꣡व꣢से वृत्र꣣हा꣡ नृ꣢꣯भिः । त꣢꣫मिन्म꣣ह꣢त्स्वा꣣जि꣢षू꣣ति꣡मर्भे꣢꣯ हवामहे꣣ स꣡ वाजे꣢꣯षु꣣ प्र꣡ नो꣡ऽविषत् ॥१००२॥

इ꣡न्द्रः꣢꣯ । म꣡दा꣢꣯य । वा꣣वृधे । श꣡व꣢꣯से । वृ꣣त्रहा꣢ । वृ꣡त्र । हा꣡ । नृ꣡भिः꣢꣯ । तम् । इत् । म꣣ह꣡त्सु꣢ । आ꣣जि꣡षु꣢ । ऊ꣣ति꣢म् । अ꣡र्भे꣢꣯ । ह꣣वामहे । सः꣢ । वा꣡जे꣢꣯षु । प्र । नः꣣ । अविषत् ॥१००२॥

Mantra without Swara
इन्द्रो मदाय वावृधे शवसे वृत्रहा नृभिः । तमिन्महत्स्वाजिषूतिमर्भे हवामहे स वाजेषु प्र नोऽविषत् ॥

इन्द्रः । मदाय । वावृधे । शवसे । वृत्रहा । वृत्र । हा । नृभिः । तम् । इत् । महत्सु । आजिषु । ऊतिम् । अर्भे । हवामहे । सः । वाजेषु । प्र । नः । अविषत् ॥१००२॥

Samveda - Mantra Number : 1002
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नृभिः) મુમુક્ષુજનો દ્વારા (मदाय) આત્મતૃપ્તિને માટે (शवसे) આત્મબળ માટે (इन्द्रः) પરમાત્મા (वावृधे) ઉપાસના દ્વારા પોતાના આત્મામાં વધારી શકાય છે-અધિકાધિક સાક્ષાત્ કરી શકાય છે. (तम् इत् ऊतिम्) નિશ્ચય તે રક્ષક પરમાત્માને (महत्सु आजिषु) મહાન કામ, ક્રોધ આદિ શત્રુઓના સંઘર્ષમાં (अर्भे हवामहे) આમંત્રિત કરીએ છીએ (सः) તે (वाजेषु) સમસ્ત બળવાળા પ્રસંગોમાં (नः) અમને (प्र अविषत्) પ્રબળ રાખે. (૩)


 
Essence
ભાવાર્થ : મુમુક્ષુજનો દ્વારા પોતાની તૃપ્તિ આત્મબળની પ્રાપ્તિ માટે ઉપાસના દ્વારા પરમાત્માનો સાક્ષાત્ કરી શકાય છે, તે રક્ષક દેવને કામ =ક્રોધાદિના સંઘર્ષોમાં અને ગુપ્ત વાસના સંઘર્ષમાં આમંત્રિત કરીએ છીએ-સ્મરણ કરીએ છીએ, તે અન્ય સર્વ બળ પ્રસંગોમાં તેની પ્રબળ રક્ષા કરે છે. (૩)